અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં ભીષણ આગ

અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં ભીષણ આગ

On

અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી છે. સીએફઓ દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર…

થાણા જિલ્લામાં 75000 પેશન્ટો રિકવર 16939 સારવાર હેઠળ, 2643નાં મૃત્યુ

થાણા જિલ્લામાં 75000 પેશન્ટો રિકવર 16939 સારવાર હેઠળ, 2643નાં મૃત્યુ

On

(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ, તા. 7 ઓગષ્ટ, 2020, શુક્રવાર થાણા જિલ્લાના ૬ મનપાઓ, બે નગરપાલિકા તથા ગ્રામીણ ભાગ મળીને જિલ્લામાં  કુલ કોરોના પોઝીટીવનો આંકડો  ૯૫,૪૦૩   છે. તેમાં ૧૬૯૩૯  સારવાર હેઠળ, ૭૫,૮૨૧  સાજા થયા છે   અને ૨૬૪૩નાં મૃત્યુ થયેલ છે.  થાણા મનપા ક્ષેત્રમાં ૩૩૭૮ …

મુંબઇમાં વરસાદ અને પવનની તીવ્રતા ઘટી  ગઇ : 10-11 ઓગસ્ટે ફરીથી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા

મુંબઇમાં વરસાદ અને પવનની તીવ્રતા ઘટી ગઇ : 10-11 ઓગસ્ટે ફરીથી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા

On

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 7 ઓગષ્ટ, 2020, શુક્રવાર     વરૃણ દેવ આજે પ્રમાણમાં ઘણા શાંત થઇ ગયા હતા.  સતત ત્રણ દિવસ સુધી મુંબઇને રસતરબોળ કર્યા બાદ આજે શુક્રવારે વરસાદની તીવ્રતા ઘણા  અંશે ઓછી થઇ ગઇ હતી.સાથોસાથ પવનના સૂસવાટાની ગતિ પણ ઘટી…

સિવિલમાં હેવાનિયતની પરાકાષ્ઠા, પોસ્ટમોર્ટમ બાદ શ્રેયના મૃતકોને શબવાહિનીમાં મૂકવા ‘રાજી ખુશીથી પૈસા આપો’ કહી 300 પડાવાયા

સિવિલમાં હેવાનિયતની પરાકાષ્ઠા, પોસ્ટમોર્ટમ બાદ શ્રેયના મૃતકોને શબવાહિનીમાં મૂકવા ‘રાજી ખુશીથી પૈસા આપો’ કહી 300 પડાવાયા

On

શ્રેય હોસ્પિટલમાં પોતાના સગાંને ગુમાવી બેઠેલા પરિવારજનું દુઃખ ઓછુ કરવાના બદલે પોસ્ટમોર્ટમ બાદ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહને શબવાહીનીમાં મુકવા માટે પણ આવેલા કર્મચારીઓએ મૃતકોના સગાંને ‘રાજી ખુશીથી જે આપવું હોય તે આપો’ કહી રૂ.300 સુધી પડાવ્યા હતા. પોતાના પર આવી…

ડિગ્રી કૉલેજમાં એડમિશન લેવા માગતાં વિદ્યાર્થીઓને મુંબઈ યુનિ.ની રાહત

ડિગ્રી કૉલેજમાં એડમિશન લેવા માગતાં વિદ્યાર્થીઓને મુંબઈ યુનિ.ની રાહત

On

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 7 ઓગષ્ટ, 2020, શુક્રવાર ત્રણ દિવસથી થયેલ અતિવૃષ્ટિ તેમજ જોરદાર પવન ફૂંકાવાને કારણે નિર્માણ થયેલ ઈન્ટરનેટ તેમજ વીજળીની સમસ્યાને લીધે અનેક વિદ્યાર્થીઓ ડિગ્રીના પ્રથમ વર્ષની એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરી શક્યા નથી. આથી પહેલું મેરિટ લિસ્ટ જાહેર થઈ…

જળાશયોમાં 46.35 ટકા પાણી જમા થયું

જળાશયોમાં 46.35 ટકા પાણી જમા થયું

On

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 7 ઓગષ્ટ, 2020, શુક્રવાર ગત ત્રણ દિવસથી વરસી રહેલા મૂશળધાર વરસાદે મુંબઈના જનજીવન પર આંશિકપણે  માઠી અસર પહોંચાડી હતી. પણ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશય અને તેના પરિસરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાથી ત્રણ દિવસમાં ૪૨ દિવસનું…

રિયા ચક્રવર્તી ઈડીને સહકાર નહીં આપતી હોવાનો દાવો

રિયા ચક્રવર્તી ઈડીને સહકાર નહીં આપતી હોવાનો દાવો

On

મુંબઈ,  તા.7 ઓગષ્ટ, 2020, શુક્રવાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણની તપાસમાં તેની કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી એન્ફોર્મસેન્ટ ડિરેકટોરેટની પૂછપરછમાં સહકાર નથી આપી રહી એવું જાણવા મળ્યું છે. હાલ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની કચેરીમાં રિયાની પૂછપરછ ચાલી રહી છે પણ તે અધિકારીઓને સહકાર આપતી…

ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું

ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું

On

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને આપઘાત માટે મજબૂર કરવા અને તેના નાણાંની હેરફેરની આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇડીએ શુક્રવારે પૂછપરછ કરી. બીજી તરફ બિહાર પોલીસે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રિયાએ સુશાંતની માનસિક બીમારીનું ખોટું ચિત્ર તૈયાર…

સુશાંતે મોતના 1 દિવસ પહેલા જ જાણીતા નિર્માતા, દિગ્દર્શક સાથે નવી ફિલ્મ વિશે ચર્ચા કરેલી

સુશાંતે મોતના 1 દિવસ પહેલા જ જાણીતા નિર્માતા, દિગ્દર્શક સાથે નવી ફિલ્મ વિશે ચર્ચા કરેલી

On

મુંબઈ,તા.7 ઓગષ્ટ, 2020, શુક્રવાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર-મોબાઈલમાં રેકોર્ડ થયેલી કોલની વિગતો) એવું દર્શાવે છે કે એકટરે હજુ એના મૃત્યુના એક દિવસ પહેલા જ બોલીવુડના એક ટેલેન્ટ મેનેજર સાથે વાત કરી નવો ફિલ્મ પ્રોજેક્ટ સાઈન કરવા વિશે ચર્ચા…

કોલ્હાપુરની પંચગંગા નદીએ ભયસૂચક સપાટી વટાવતા સ્થાનિકોએ સ્થળાંતર કર્યું

કોલ્હાપુરની પંચગંગા નદીએ ભયસૂચક સપાટી વટાવતા સ્થાનિકોએ સ્થળાંતર કર્યું

On

કોલ્હાપુર,તા.7 ઓગષ્ટ, 2020, શુક્રવાર સમયાંતરે થયેલા વરસાદને લીધે કોલ્હાપુર અને જિલ્લાએ મોટી રાહત અનુભવી છે. બીજી તરફ, કલ્હાપુરની પંચગંગા નદી ગુરુવારે સાંજે ભયસૂચક સપાટી વટાવી ગઈ હતી. જોકે, વરસાદને લીધે તમામ મોટા રોડ બ્લોક થઈ ગયા છે. શહેરના ૨૦ પરિવારોને સલામત સ્થળે…

નવી મુંબઇ અને પનવેલના મોલ ફરી બંધ કરાવાતા હજારો લોકો બેરોજગાર

નવી મુંબઇ અને પનવેલના મોલ ફરી બંધ કરાવાતા હજારો લોકો બેરોજગાર

On

મુંબઇ,તા. 7 ઓગષ્ટ, 2020, શુક્રવાર લોકડાઉન તમામ શોપિંગ મોલ બંધ રહ્યા પછી અર્થતંત્ર પાટે ચડાવવા માટે રાજ્ય સરકારરે મોલ ખોલવાની શરતોને આધીન પરવાનગી આપી હતી. પરંતુ સ્થાનિક પરિસ્થિતિનું કારણ આગળ ધરી નવી મુંબઇ અને પનવેલ મહાપાલિકાએ ફરી મોલ બંધ કરવાનો આદેશ આપતા…

કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે, દુબઈ સરકારે મંજૂરી આપી

કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે, દુબઈ સરકારે મંજૂરી આપી

On

માનવ સેવા માટે જેમણે જીવન સમર્પિત કરી દીધું એવા સંત શિરોમણી જલારામ બાપાના ભાવિકોને હવે દુબઈમાં પણ જલારામ બાપાના દર્શનનો લાભ મળશે. દુબઈમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને આ મંદિર કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના બનાવાશે….